GECT

GECT
રાહતદરે કોમ્પ્યુટર ક્લાસ
દ્વારકા, ઓખા, મીথાપુર, સુરજકરાડી તેમ જ બેટ દ્વારકા ના વિસ્તારને ધ્યાને લઈને,
ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦ પછીના વિદ્યાર્થીઓ માટે રાહતદરે કોમ્પ્યુટર શિક્ષણ તાલીમ આપવામાં આવશે,
જેથી તેઓ હેતુથી આયોજિત રોજગાર માટે તૈયાર થઈ શકે.
મિરાકલ (Accounting Software)
કોર્સનો સમયગાળો: ૯ મહિના (દરરોજ ૧ કલાક)
કોર્સની કુલ ફી: રૂ. 5000/-
(રૂ. 5000 – રૂ. 2500 ટ્રસ્ટ દ્વારા)
સૂચના:

કોર્સની કુલ ફી રૂ. 5000/- છે. જેમાંથી રૂ. 2500/- વિદ્યાર્થીઓએ ભરવાના રહેશે.
કોર્સના સમયગાળાના 2 મહિનાના અંતે ટ્રસ્ટ દ્વારા ફોર્મ ભરીને પરીક્ષા લેવામાં આવશે.
કોમ્પ્યુટરના શિક્ષણ ટ્રસ્ટમાં ફોર્મ મંજુરી બાદ શરૂ કરાવાયાં આવશે.
લાભાર્થી વિદ્યાર્થીઓ માટે જરૂરી માહિતી:

(૧) શ્રીજી કોમ્પ્યુટર, નવીનગર, ક્રિએટ ગ્રાઉન્ડ સામે, ઓખા — મો. 9824991989
(૨) ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ, બીજા માળે, શ્રી રામ કોમ્પ્લેક્સ, આનંદ મેડિકલ સ્ટોર પાસે, પતાનજલી સ્ટોર સામે, દેવભૂમિ દ્વારકા — મો. 9909902949, મો. 9825808525

ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (ઉર્જા. નં. E/14242 જામનગર)

(૧) શ્રીજી કોમ્પ્યુટર, નવીનગર, ક્રિએટ ગ્રાઉન્ડ સામે, ઓખા — મો. 9824991989 (૨) ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ, બીજા માળે, શ્રી રામ કોમ્પ્લેક્સ, આનંદ મેડિકલ સ્ટોર પાસે, પતાનજલી સ્ટોર સામે, દેવભૂમિ દ્વારકા — મો. 9909902949, મો. 9825808525

Mobile: 9408965707

WhatsApp: 9898832395

Total Views: 2
« Previous Next »
× Gallery Image