Vachharadada Mandir Vasai
કુલદેવે શ્રી વાચછરાડાડા, કુલગોત્ર હૈહય
ગોકાણી ગાંધી ઠકરાર પરિવારમાં દેવસ્થાન વાચછરાડા દાદા નું મંદિર ગામ – વસઈ તાલુકો – દ્વારકા જીલ્લો દેવભૂમિ દ્વારકા – ગુજરાત માં આવેલું છે.
જ્યાં આસ્થા અને શ્રદ્ધાથી પરિવારના લોકો દર્શન નો લાભ લે છે. દર વર્ષે નવરાત્રી પૂર્ણ થયા બાદ આવતા રવિવાર ના દિવસે હવન મેલા નું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ – વિદેશ થી (માડાગાસ્કર, મુંબઈ, અમદવાદ, ધોરાજી, પોરબંદર, દ્વારકા, ઓખા, મીઠાપુર કલ્યાણપુર, રાજકોટ, ટેમજ અન્ય શહેરોમાંથી) પરિવારના પદપદ લોહકો હવન મેલામાં જોડાય છે અને પ્રસાદીનો લાભ લે છે.
“આપણેએ સૌ દેવ થકી ઉઝળા” એ એક સત્યને અનુસરી આપણે દર વર્ષે ગોકાણી/ગાંધીથકરાર પરિવારના દેવસ્થાન શ્રી વાચછરાડાડા ના સ્થાનક વસઈ (દ્વારકા) મુકામે સૌ ગોઠીઓની હાજરીમાં સ્નેહ, શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્ણ હવન મેલાનું અતૂટ ચાલુ રહેલું પવિત્ર કાર્ય છે અને રહેશે.
આવતા વર્ષે એટલે કે 25/10/2026 રવિવાર ના રોજ હવન ઉજવવાનું આયોજન કરેલ છે. જેમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
નમ્ર નિવેદન ::
શ્રી વાચછરાડાડા સ્થાનક વસઈ, પરિવારના સભ્યો દાદાના સ્થાનકે જે નિર્વાહ કરી રહ્યા છે તે હેતુ અર્થેઃ પરિવાર દ્વારાગેસના ચૂલા જરુરી ઠામ વસણ, ગેસના બોટલની વ્યવસ્થા રાખેલ છે તેમજ ત્યાં સાર સંભાળ માટે મહારાજ પણ રાખેલ હોય, પાણીની સુવિધા રાખેલ હોય તો ત્યાંજ નિવાસ કરી દાદાને, માતાજીને ધારવા નમ્ર વિનંતી છે.
ગોકાણી / ગાંધીથકરાર પરિવારના સભ્યોને ગંഭીર બીમારી / માંદગી ને કારણે મેડીકલ ખರ್ಚ કરવા માટે મુશ્કેલી હોય તો દ્વારકા ખાતે ગોકાણી/ગાંધીથકરાર પરિવારના વ્યવસ્થાપક સમિતિનો સંપર્ક કરવો વિનંતી.
જેથી યોગ્યતાના ધોરણે યોગ્ય મેડીકલ સહાય કરી શકાય.
પરિવારના સારાં રક્ષણાત્મક અભિગમને શાકાર કરવા સૌના સહયોગનો સહવારો પણ આવશ્યક છે.
ગોકાણી / ગાંધીથકરાર પરિવારના બેંક ખાતામાં સહયોગની રકમ સીધી જમા કરાવવી.
આપ પણ પરિવારના રક્ષણાત્મક અભિગમમાં ભાગીદાર બની શકો છો.
ગોકાણી ગાંધી પરિવાર સંપર્ક સુત્ર
શ્રી કમલભાઈ ઝવેરભાઈ ગોકાણી – મો. 9426262455
શ્રી અશ્વિનભાઈ સો. ગોકાણી – મો. 9824628525
શ્રી બિપીનભાઇ આર. ગોકાણી - મો. ૯૪૨૯૯૦૫૧૦૯
Photo Gallery
Videos
ગોકાણી ગાંધી પરિવાર
C/O. શ્રી કમલભાઇ ઝવેરભાઇ ગોકાણી એમ.જી. રોડ, દ્વારકા-૩૬૧૩૩૫
Mobile: ૮૩૦૬૧૯૯૧૪૮
WhatsApp: 9426955405
Website: http://webtech365.in/blog-detail.php?id=5
Total Views: 150