GECT

ગાયત્રી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

(ઉર્જા. ન. ઈ/૨૪૨૪ જામનગર)

રાહત દરે કોમ્પ્યુટર કલાસ

દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી તેમજ બેટ દ્વારકા ના આર્થીક રીતે નબળા તેમજ મુધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફોમ્પ્યુટરની તાલીમ મેળવી કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઉજવવળ ભવિષ્ય બનાવવી શકે તેવા હેતુથી આયોજન કરેલ છે.

મીરેકલ (એકાઉન્ટીંગ સોફટવેર)

કોર્ષનો સમયગાળો :- ૨ મહીના (દરરોજ ૧ કલાક)

કોર્ષની કુલ ફી :- રૂ. ૨૫૦૦/-

(રૂ. ૫૦૦૦ – રૂ. ૨૫૦૦/- ટ્રસ્ટ દ્વારા)

(૧) શ્રીજી કોમ્પ્યુટર, નવીનગરી, ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, ઓખા મો. ૯૦૩૩૩૩૯૫૧૩

(૨) ગાયત્રી ફોમ્પ્યુટર કલાસીસ, બીજા માળે, શ્રી રામ કોમ્પલેક્ષ, આનંદ મેડીકલ સ્ટોર પાસે, પતાંજલી સ્ટોર સામે, દેવીભુવન રોડ, દ્વારકા મો. ૯૮૯૮૮૩૨૩૯૫, મો. ૯૪૦૮૯૬૫૭૦૭

સુચના

  • કોર્ષની કુલ કી રૂા. ૫૦૦૦/- છે. જેમાંથી રૂા. ૨૫૦૦/- વિદ્યાર્થીઓએ ભરવાના રહેશે.
  • કોર્ષનો સમયગાળો ૨ પછીના રહેશે.
  • કોર્ય સાથે રૂા. ૨૫૦૦/- ભરવાના રહેશે.
  • કોમ્પ્યુટરનું શિક્ષણ ટ્રસ્ટમાં ફોર્ય મંજુરી બાદ શરૂ કરવાયા આવશે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *