Job Description
ગુજરાતના દરેક શહેરમાં ડીઝીટલ માર્કેટીંગનો બીઝનેશ વધારી શકે તેવા મહેનતુ વ્યિકતઓની જરૂર છે. જોબ ટાર્ગેટ બેઇઝ રહેશે. પગાર - ૯૦૦૦ થી તમારી આવડત સુધી કામગીરી તમારી અનુકુળતાના સમયે કરવાની રહેશે. ઓનલાઇન તાલીમ આપવામાં આવશે. www.webtech365.in ની પ્રોડકટ નુ વેચાણ વધારવાની કામગીરી