Job Description
છોકરાઓ જોઈએ છે – Job Field માં કામ કરી શકે એવા
અમારી ટીમમાં જોડાવવા માટે જુસ્સાદાર અને જવાબદાર પ્રસારક/ફિલ્ડ વર્કર જરૂરી છે.
📌 કામની વિગતો:
📲 મોબાઈલ ફરજિયાત
🌐 વેબસાઈટમાં પ્રોડક્ટ એડ કરવાની કામગીરી
🎯 કામ ટાર્ગેટ બેસ રહેશે
💼 જવાબદારીયુક્ત અને ઝડપી કામ કરી શકે તેવા ઉમેદવારોને પ્રાથમિકતા
⏰ સંપર્ક સમય:
સાંજે 7:00 થી 9:00 વાગ્યા વચ્ચે
📞 Contact Now:
📱 98 98 83 23 95
📌 જલ્દીથી સંપર્ક કરો અને તમારી કરિયરની શરૂઆત કરો!