Job Description
જોઈએ છે ઓફિસ બોય (પુરુષ) સિંધુભવન પ્રીમિયમ સ્ટોર તથા સેટેલાઈટ ઓફિસ માટે, ઉંમર 25 થી 30 વર્ષ, અનુભવ 2 વર્ષ (ઓફિસ અથવા બ્રાન્ડ સ્ટોર) ૬ કલાક ડ્યુટી, અભ્યાસ 12 પાસ, પગાર 18000 થી 20000, PF, ઇન્સ્યુરન્સ, બોનસ, પેઇડ રજા, સ્કાયબ્લ્યુ, અભિશ્રી કોમ્પલેક્ષ, સ્ટાર બઝાર, 7575809812 સેટેલાઈટ