
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ – દ્વારકા
રાહત દરે કોમ્પ્યુટર કલાસ
દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી તેમજ બેટ દ્વારકા ના આર્થીક રીતે નબળા તેમજ મુધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફોમ્પ્યુટરની તાલીમ મેળવી કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઉજવવળ ભવિષ્ય બનાવવી શકે તેવા હેતુથી આયોજન કરેલ
CCC કોર્ષ
કોર્ષનો સમયગાળો :- ૪ મહીના (દરરોજ ૧ કલાક)
કોર્ષની કુલ ફી :- રૂ. ૬૮૦૦/-
(રૂ. ૬૮૦૦ – રૂ. ૪૮૦૦/- ટ્રસ્ટ દ્વારા)
વધુ વિગત માટે તેમજ એડમીશન મેળવવા ફોર્મ ભરવા માટે
(૧) શરદ એસ. વિઠલાણી – મો. ન. ૯૪૨૯૭૯૬૬૩૩
(૨ ) વિજયભાઇ વિઠલાણી – મો. ન. ૯૪૨૯૭૯૬૬૩૩
કોમ્પ્યુટર શિક્ષણ મેળવવા માટે નું સ્થળ
ગાયત્રી કોમ્પ્યુટર કલાસીસ
બીજા માળે, શ્રી રામ કોમ્પલેક્ષ, આનંદ મેડીકલ સ્ટોર પાસે,
પતાંજલી સ્ટોર સામે, દેવીભુવન રોડ, દ્વારકા
મો. ૯૮૯૮૮૩૨૩૯૫, મો. ૯૪૦૮૯૬૫૭૦૭
સુચના
- કોર્ષની કુલ કી રૂા. ૬૮૦૦/- છે. જેમાંથી રૂા. ૨૦૦૦/- વિદ્યાર્થીઓએ ભરવાના રહેશે.
- કોર્ષનો સમયગાળો ૪ મહિના રહેશે.
- ફોર્મ સાથે રૂા. ૨૦૦૦/- ભરવાના રહેશે.
- કોમ્પ્યુટરનું શિક્ષણ ટ્રસ્ટમાં ફોર્ય મંજુરી બાદ શરૂ કરવાયા આવશે.