Term Conditions

  • The course information mentioned above on the website is for online courses.
  • The amount of the course selected from the website has to be deposited online.
  • For the approval of the course selected from the website, the screenshot of the online paid proof has to be sent through WhatsApp (9898832395).
  • After the approval of the course after the payment confirmation, the details of the online course can be viewed by logging in with your user.
  • Course details can be viewed only on www.webtech365.com Course material will not be made available in any other way.
  • The time limit of the course will be as per the specified course details.
  • For any other doubt or query please call or WhatsApp on 9898832395.
  • The given joined course is for the individual who joins. This course material cannot be shared with others or downloaded and given to others.

ટર્મસ એન્ડ કન્ડીશન

  • વેબસાઇટ ઉપર જણાવેલ કોર્ષ ની માહીતી ઓનલાઇન કોર્ષ માટેની છે.
  • વેબસાઇટ ઉપરથી સીલેકટ કરેલ કોર્ષ ની રકમ ઓનલાઇન જમા કરાવવાની રહે છે.
  • વેબસાઇટ ઉપરથી સીલેકટ કરેલ કોર્ષ ના એપ્રુવલ માટે ઓનલાઇન પેમેન્ટ કરેલ પ્રુફ નો સક્રીનશોટ વોટસએપ મારફત (૯૮૯૮૮૩ર૩૯પ) મોકલવાનો રહેશે.
  • પેમેન્ટ કન્ફોરમેશન બાદ કોર્ષ નું એપ્રુવલ મલ્યે ઓનલાઇન કોર્ષની વિગત આપના યુઝર થી લોગીન કરી જોઇ શકાશે.
  • કોર્ષની વિગત માત્ર webtech365.in ઉપરથી જોઇ શકાશે અન્ય કોઇ રીતે કોર્ષ મટીરીયલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહી
  • કોર્ષ ની સમય મર્યાદા કોર્ષની દર્શાવેલ વિગત મુજબની રહેશે.
  • અન્ય કોઇ ડાઉટ અથવા કવેરી માટે આપ મો. નં. ૯૮૯૮૮૩૨૩૯૫ ઉપર સંપર્ક કરી શકો છો. અથવા વોટસએપ કરી શકો છો.
  • આપે જોઇન કરેલ કોર્ષ જે વ્યિકત જોઇન કરે છે તેના માટે છે. આ કોર્ષ મટીરીયલ અન્ય સાથે સેર કરી શકાશે નહી કે ડાઉનલોડ કરી અન્ય ને આપી શકાશે નહી.